આપેલ ફ કરી વાંચી પ્રશ્નોના ઉત્તર લખો.
ન વજાત બાળકીને જોઇને કોઈ બોલી. રેગ તો આનો ભાઈ જેવો છે.”
માસી બોલી. “આ ખ અને નાક મારી બેન જેવાં છે.”
ચાર વર્ષની ચારુ બોલી, "અને દાંત દાદી જેવા છે.”
પશો -
1) નવજાત એટલે?
2) દાદીના મોંમાં કેટલા દાંત હશે ?
8) બાળકીનો રંગ કોના જેવો હશે?
(A) એના દાદા જેવો
(B) એના મામા જેવો (C) એના પપ્પા જેવો
Share
Answer:
1. નવું જન્મેલું બારક
2.એક પણ નહીં
8(c) એના પાપા જેવો